કચ્છના રાપરના ચિત્રોડ ગામે મતદાન સમયે બે જૂથ વચ્ચે ઢીકાપાટુની મારામારી, વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ


Gram Panchayat Elections In Gujarat: ગુજરાતમાં 8,326 ગ્રામ પંચાયતોને લઈને આજે રવિવારે (22 જૂન) પેટા ચૂંટણી માટે મતદાન યોજવામાં આવ્યું હતું. જેમાં કચ્છમાં ત્રણ વર્ષ બાદ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું, ત્યારે રાપરના ચિત્રોડ ગામે પંચાયતની ચૂંટણી દરમિયાન મારામારીની ઘટના બની હતી. મતદાન બાબતે ઉમેદવાર અને ગામના વ્યક્તિ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. 


https://ift.tt/pZLzVhf
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/17HuWaC
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ