Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ

ગુજરાત વિદ્યાપીઠ પાસે દારૂના કંટીગ સમયે પીસીબીએ દરોડો પાડતા નાસભાગ

અમદાવાદ,સોમવાર

ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગાર પાસેની ગલીમાં રાજસ્થાનથી આવેલી કારમાંથી દારૂનું કંટીગ કરવામાં આવી રહ્યું હતું તે સમયે પીસીબીએ દરોડો પાડીને બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી લીધા હતા. પોલીસને કારમાંથી અલગ અલગ છ નંબર પ્લેટ પણ મળી આવી હતી. આ ઉપરાંત, મોટેરામાં એક સ્થાનિક બુટલેગરને તેમજ સોલા પોલીસે એસ જી હાઇવે પર બિનવારસી કારમાંથી ૧૩૦૦ બોટલ દારૂ જપ્ત કર્યો હતો.


રાજસ્થાનથી ક્રેટા કારમાં દારૂ  લાવીને અમદાવાદના વિવિધ વિસ્તારોમાં દારૂનોે જથ્થો વિવિધ બુટલેગરોને સપ્લાય કરવામાં આવે છે.


https://ift.tt/5xglWed
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/urCh2U3
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ