Breaking News

લોડ થઈ રહ્યું છે...

પાલનપુરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં, તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ


Clash Between Two Groups In Palanpur : બનાસકાંઠાના પાલનપુરમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં હોવાનો ઘટના સામે આવી છે. જેમાં તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ચાર શખસ સામે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ 

મળતી માહિતી મુજબ, પાલનપુરના બારડપુરાથી ભક્તોની લીમડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી.


https://ift.tt/4OE6mVL
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/YtEJZzM
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ