
બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા છઠ્ઠ પૂજાનું કોટણા બીચ ખાતે ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સાથે કપૂરાઈ અને દંતેશ્વર તળાવ ખાતે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી તા. 27 અને 28 ઓક્ટોબરે મહાપર્વ છઠ્ઠ નિમિતે આથમતા અને ઉગતા સૂર્યની બે દિવસીય પૂજાનું આયોજન કરાયું છે. જેમાં 50 હજારથી વધુ લોકો ભાગ લઈ સૂર્યની પૂજા કરશે. જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. એન્ટ્રી એગ્ઝિટ પોઇન્ટ, ફાયર સેફ્ટી, સફાઈ સહિતની વ્યવસ્થાઓ થઈ રહી છે.
https://ift.tt/fvmUTcW
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/nmSMIyv
via IFTTT
0 ટિપ્પણીઓ