
Gujarat Police SMC Raid in Sarkhej : ગુજરાત પોલીસની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા એક નશા વિરોધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. SMCએ આજે (24 ઓક્ટોબર) સરખેજમાં હરમૈન-33 સ્થિત રહેણાંક જગ્યા પર દરોડો પાડીને મેફેડ્રોનનો મોટો જથ્થો, રોકડ, વાહનો અને અન્ય કિંમતી વસ્તુઓ જપ્ત કરી હતી.
મોટો ગણવાનું મશીન, વજન કાંટા જપ્ત
પોલીસે આ દરોડા દરમિયાન 289.7 ગ્રામ મેફેડ્રોન જપ્ત કર્યું, જેની અંદાજિત કિંમત આશરે રૂપિયા 28.
https://ift.tt/nhR9PTS
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/6Ar7MUk
via IFTTT
0 ટિપ્પણીઓ