Breaking News

લોડ થઈ રહ્યું છે...

VIDEO : ગીર નહીં પોરબંદરમાં સાવજોનો વસવાટ! બરડા ડુંગર પાસે એકસાથે 11 સિંહ દેખાયા


11 Lions In Barda Dungar : ગુજરાતમાં એશિયાઈ સિંહોનું એકમાત્ર અને સુરક્ષિત નિવાસસ્થાન  ગીર અભયારણ્ય માનવામાં આવે છે. પરંતુ ગીર નહીં પોરબંદર નજીકના બરડા ડુંગર જંગલ વિસ્તારમાં એકસાથે 11 સિંહ જોવા મળ્યા છે. બરડા સફારી પ્રવાસે આવેલા લોકોને એકસાથે 11 સિંહનો જમાવડો જોવા મળતાં કુતૂહલ સર્જાયું હતું. સિંહોનું આ અદભૂત નજરાણુંનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

બરડા ડુંગર પાસે એકસાથે 11 સિંહ દેખાયા


https://ift.tt/IN2qpix
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VLIGsJx
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ