ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમદાવાદ: AMTS બસે એક્ટિવાને અડફેટે લેતા 12 વર્ષના કિશોરનું મોત, માતા ઈજાગ્રસ્ત, ચાલકની ધરપકડ


Ahmedabad AMTS Accident: અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે બુધવારે શહેરના અનુપમ બ્રિજ પર AMTS બસ અને ટુ-વ્હીલર વચ્ચે ટક્કર થતાં 12 વર્ષના કિશોરનું કરૂણ મોત થયું છે. જ્યારે સવાર માતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ટ્રાફિક પોલીસને જાણ કરાયા બાદ AMTS બસ ચાલકની અટક કરવામાં આવી છે. 

AMTS એ ટક્કર મારતા માતાને ગંભીર ઈજા-પુત્રનું મોત

ઘટનાની વિગતો પર નજર કરીએ તો આજે સવારે 10:30ની આસપાસ 12 વર્ષના પુત્ર હેનિલ ગુપ્તા સાથે માતા ઘરેથી અનુપમ તરફ જઈ રહી હતી.


https://ift.tt/Keh3VHb
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gUsaP68
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ