
Amreli News : અમરેલીના ધારીના ગોપાલગ્રામ સીમ વિસ્તારમાં બાળક પર આજે (21 ડિસેમ્બર) વહેલી સવારે દીપડાએ હુમલો કર્યો હતો. જેમાં દીપડાએ તુવરના પાકમાં 5 વર્ષના બાળકને લઈ જઈને ફાડી ખાધુ હતું. સમગ્ર ઘટના અંગે સ્થાનિકોએ જાણ કરતાં વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને દીપડાને પકડી પાડવા પાંજરુ ગોઠવવામાં આવ્યું હતું. અંતે દીપડો પાંજરે પૂરાયો છે.
ધારીમાં માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો
https://ift.tt/oB0wm8i
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IDo7kdC
via IFTTT
0 ટિપ્પણીઓ