
વડોદરામાં ફરીએકવાર આંતર રાષ્ટ્રીય સ્તરના મહિલા ક્રિકેટનો રોમાંચજોવા મળશે. કોટંબીસ્થિત બીસીએ સ્ટેડિયમ ખાતે ભરોડા ક્રિકેટ એસોસિએશન (બીસીએ) દ્વારા વુમન્સ પ્રીમિયર લીગ (ડબલ્યુ.પી.એલ.) ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે.
https://ift.tt/r10AyaQ
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yLd9n4q
via IFTTT
0 ટિપ્પણીઓ