
વડોદરાઃ વડોદરામાં ગત વર્ષે સ્માર્ટ મીટરને લઈને સર્જાયેલા વિરોધ વંટોળ બાદ મધ્ય ગુજરાત વીજ કંપની હવે સ્માર્ટ મીટર નાંખવા માટે ઉતાવળ નથી કરી રહી.આમ છતા છાશવારે સ્માર્ટ મીટરનો વિરોધ થતો રહે છે.
શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા સત્યમ એપાર્ટમેન્ટમાં વીજ કંપનીની ટીમ જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર નાંખવા પહોંચી હતી.સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે, વીજ કંપની દ્વારા કોઈ પણ પ્રકારની પૂર્વ જાણકારી આપવામાં આવી નહોતી અને અહીંના રહેવાસીઓની સંમતિ પણ લેવામાં આવી નહોતી.
https://ift.tt/Boqb9SW
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/uUr34Jp
via IFTTT
0 ટિપ્પણીઓ