વડોદરા,બાઇક ચલાવતા સમયે મોબાઇલ પર મેસેજ કરતા યુવકની બાઇક બસ સાથે અથડાતા બાઇક ચાલકનું મોત થયું હતું. જ્યારે પાછળ બેઠેલા બે મિત્રોને ઇજા થઇ હતી.જ્યારે અન્ય એક બનાવમાં અટલાદરા નારાયણવાડી પાસે ટેમ્પાની ટક્કર વાગતા પટકાયેલા બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે.
દશરથ ગામ માધવનગરમાં રહેતો ઉર્પિત મહેશભાઇ પઢિયાર તેના મિત્રો ભૌમિક રમણભાઇ રોહિત (રહે. મહાકાળી ફળિયું, ઇન્દિરાનગર, દશરથ) તથા વિશાલ કરસનભાઇ તડવી (રહે. રમણ મોતીની ખરી,દશરથ ગામ) મોડીરાત્રે છાણી રામાકાકાની ડેરી પાસે ભેગા થયા હતા.
https://ift.tt/97hVcZu
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Ty5ug0E
via IFTTT
0 ટિપ્પણીઓ