
Ahmedabad Rain: વર્ષ 2025ના અંતિમ દિવસે પણ ગુજરાત પર માવઠાનો માર થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતાં ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. આજે (31 ડિસેમ્બર)ની રાત્રે અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે જેથી 31stની પાર્ટીના આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
અમદાવાદમાં ઝરમર વરસાદ શરુ
31 ડિસેમ્બરની રાત્રે અમદાવાદના હવામાનમાં એકાએક પલટો આવ્યો હતો અને કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા.
https://ift.tt/dLrGMp9
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/D8OnCHm
via IFTTT
0 ટિપ્પણીઓ