ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

અમદાવાદ: મકરબા પાસે ટ્રેનની અડફેટે ભાવનગરના યુવાનનું કરૂણ મોત, આત્મહત્યાની આશંકા


Ahmedabad News : અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં રેલવે ટ્રેક પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાવનગરથી અમદાવાદ આવી રહેલી ગાંધીગ્રામ ટ્રેનની અડફેટે આવી જતાં એક આશાસ્પદ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ભાવનગરના યુવાનનું અમદાવાદમાં મોત

મૃતક યુવાનની ઓળખ સત્યમભાઈ નાનજીભાઈ ડાભી તરીકે થઈ છે, જે મૂળ ભાવનગર જિલ્લાના નેસડા ગામનો રહેવાસી હતો.


https://ift.tt/yHDhdz8
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/gIsy3hX
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ