
Patan Road Accident: પાટણના સમી-રાધનપુર હાઈવે પર આજે (27મી જાન્યુઆરી) અકસ્માત સર્જાયો હતો. ખોડિયાર હોટલ નજીક પૂરઝડપે આવી રહેલા ટ્રેક્ટરે બાઈક સવારને જોરદાર ટક્કર મારતા બાઈકચાલકનું ગંભીર ઈજાઓને કારણે કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
કેવી રીતે અકસ્માત સર્જાયો
મળતી માહિતી અનુસાર, સમી-રાધનપુર હાઈવે પર આવેલી ખોડિયાર હોટલ નજીકથી પસાર થઈ રહેલા એક બાઈકને પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેક્ટરે અડફેટે લીધું હતું.
https://ift.tt/DBTIPQi
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/PfgLvA3
via IFTTT
0 ટિપ્પણીઓ