ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

જાંબુવા બ્રિજ નજીક અકસ્માતમાં માતાને ઇજા ઃ પાંચ વર્ષના પુત્રનું મોત

 વડોદરા,પાંચ વર્ષના  પુત્રને લઇને બાઇક પર બોયફ્રેન્ડ સાથે સુરત જતી મહિલાને જાંબુવા બ્રિજ નજીક અકસ્માત નડતા પાંચ વર્ષના પુત્રનું મોત થયું હતું. જ્યારે માતા અને તેના બોયફ્રેન્ડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

નર્મદા જિલ્લાના ગરૃડેશ્વર તાલુકાના ગભાણા ગામે રહેતા ભારતીબેન તડવીએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે સાંજે પાંચ વાગ્યે મારા મિત્ર અજય પ્રવિણભાઇ તડવી (રહે.નઘાતપોર ગામ,તા.ગરૃડેશ્વર, જિ.નર્મદા) નો મારા પર કોલ આવ્યો હતો.


https://ift.tt/myr7wRB
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3tIPcrY
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ