ગુજરાતી માહિતી અને ન્યૂઝ

Breaking News

લોડ થઈ રહ્યું છે...

UKની વર્ક પરમિટના નામે 26 લાખની ઠગાઇના કેસમાં મહિલા એજન્ટ પકડાઇ

વડોદરાઃ યુકેની વર્ક પરમિટના નામે બે ગ્રાહક સાથે છેતરપિંડી કરવાના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર મહિલા એજન્ટને દોઢ વર્ષ બાદ ઝડપી પાડી છે.

સારાભાઇ કેમ્પસમાં ઓસનબિલ્ડિંગમાં એવીઝોન આઇટી સોલ્યુશન નામની ઓફિસમાં મહેસાણાના હાર્દિક સાગર અને ન્યુ અલકાપુરીના કાર્તિક વસાવડા પાસે યુકેની વર્ક  પરમિટના નામે કુલ રૃ.૨૬.૫૦ લાખ પડાવી લેવામાં આવ્યા હતા.પરંતુ ત્યારબાદ તેમને મોકલવામાં આવ્યા નહતા અને યુકેની કંપનીનો લેટર  પણ બોગસ નીકળ્યો હતો.


https://ift.tt/0PEapAK
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/HqnFkuy
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ