અમદાવાદ,શુક્રવાર
સુરતના કામરેજ પાસે સત્યમ યોગ ફાઉન્ડેશનની આડમાં પ્રદીપ ગુરૂ અને તેના સાગરિતો દ્વારા બનાવટી ચલણી નોટો છાપવાના કેસમાં આરોપીઓની પુછપરછમાં એક પછી એક ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે ક્રાઇમબ્રાંચે સુરતથી ભાવેશ ગજેરા નામના વધુ એક આરોપીની ધરપકડ કરી છે. ભાવેશ ગજેરાએ બજારમાં ૨૦ લાખથી વધુની કિંમતની બનાવટી ચલણી નોટો ફરતી કરી હતી.
સુરતમાં આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનના પ્રદીપ ગુરૂ, મુકેશ ઠુમ્મર સહિત છ આરોપીઓની અમદાવાદ ક્રાઇમબ્રાંચે રૂપિયા ૨.
https://ift.tt/MGfXUih
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/Oy61s0j
via IFTTT
0 ટિપ્પણીઓ