વડોદરાઃ શહેર પોલીસ કમિશનરે ફરી એક વાર છ પોલીસ ઇન્સ્પેક્ટરની આંતરિક બદલીઓના હુકમ કર્યા છે.જેના નામો અને પોલીસ સ્ટેશનના નામ આ મુજબ છે.
પીઆઇનું નામ અગાઉની જગ્યા બદલીની જગ્યા
વી કે દેસાઇ કારેલીબાગ માંજલપુર
એચ એલ આહિર માંજલપુર નવાપુરા
વી આર વાણિયા ગોત્રી મકરપુરા
જે આઇ પટેલ ટ્રાફિક છાણી
એમ કે ગુર્જર લીવ રીઝર્વ ગોત્રી
https://ift.tt/CAqFY4V
0 ટિપ્પણીઓ