Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: રાજ્યના 170 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માળીયા હાટીનામાં 5.31 ઈંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો

રાજ્યના 170 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ માળીયા હાટીનામાં 5.31 ઈંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો


Rainfall Data : રાજ્યભરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું વધુ જોર જોવા મળી રહ્યો છે, ત્યારે આજે (26 જૂન) રાજ્યના 170 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના માળીયા હાટીનામાં 5.31 ઈંચ વરસાદ નોંધાયો છે. 

8 જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગના ત્રણ કલાકના Nowcast મુજબ, આજે ગુરુવારે (26 જૂન) રાત્રે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે.


https://ift.tt/Q2crsj7
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/VSjxLgM
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ