ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા 24 કલાકમાં નવા 235 કેસ નોંધાયા


Covid Cases In Gujarat : દેશમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 6,491ને પાર થઈ ગઈ છે, ત્યારે ગુજરાતમાં આજે સોમવારે (9 જૂન) કોરોનાના 235 નવા કેસ નોંધાતા રાજ્યમાં કુલ એક્ટિવ કેસ 1109 પર પહોંચ્યા છે.

કોરોનાના 235 નવા કેસ નોંધાયા

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 235 નવા કેસ નોંધાયા છે. જેને લઈને રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1109 પર પહોંચી ગઈ છે.


https://ift.tt/wm9KgAO
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/59LnZCV
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ