વડોદરાઃ ડભોઇ તાલુકામાં ઓરસંગ અને હિરણ નદીમાં પૂર આવતાં કિનારાના ગામોને અસર થઇ છે.આ પૈકી અસગોલ અને અરણિયા ગામ સંપર્ક વિહોણા થયા છે.જ્યારે આસપાસના બીજા પાંચ
ગામોમાં પણ પાણી ફરી વળતાં તેનો પણ સંપર્ક કપાય તેવી શક્યતા છે.
વડોદરા જિલ્લા પંચાયતનો ફ્લડ કંટ્રોલ રૃમ શોભાના ગાંઠિયારૃપ
વડોદરા જિલ્લા પંચાયત દ્વારા પંચાયત ભવન ખાતે ફ્લડ કંટ્રોલ રૃમ કાર્યરત કરવામાં આવ્યો છે.
https://ift.tt/Ab5IWGn
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/C308yb5
via IFTTT
0 ટિપ્પણીઓ