Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ

ગુજરાતમાં આજે 86 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ


Rainfall Gujarat: ગુજરાતમાં થોડા દિવસ મેઘરાજા આરામના મૂડમાં હતા, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે (12 જુલાઈ) 86 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ ગીર સોમનાથના ઉનામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. 

86 તાલુકામાં વરસાદ

રાજ્યમાં આજે શનિવારે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં 1.


https://ift.tt/WuXMPlf
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IvYWTbx
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ