એફજીઆઈમાં બેઠક મળી, મેટ્રો ટ્રેન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ માટે ઉદ્યોગોની રજૂઆત

વડોદરાઃ વડોદરાથી પાદરા, સાવલી, વાઘોડિયાની જીઆઈડીસી જવાના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા વધારે ને વધારે વકરી રહી છે.જેના કારણે હજારો ઉદ્યોગોને સહન કરવાનો વારો આવી રહ્યો છે.શહેરમાં રહેતા અને ઉપરોક્ત જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને પણ ટ્રાફિક જામના કારણે હેરાન થવું પડે છે.

આ સંજોગોમાં ઉદ્યોગો દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા ઉભી કરે તેવી માગણી ઉદ્યોગો કરી રહ્યા છે.વડોદરાના ઔદ્યોગિક સંગઠન એફજીઆઈ( ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ)દ્વારા ઉદ્યોગોના પ્રતિનિધિઓ અને વડોદરાના સાંસદ વચ્ચે  ઉદ્યોગોને કનડતી સમસ્યાઓની જાણકારી આપવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.


https://ift.tt/dmBFE3T
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/SvMTqmR
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ