Breaking News

લોડ થઈ રહ્યું છે...

એનડીપીએસના ગુનામાં મુંબઇના બે આરોપીની જામીન અરજી રદ


વડોદરા : ૧૧ લાખનું મેફેડ્રોન જપ્ત કરવાના બનાવમાં સંડોવાયેલા મુંબઇના બે આરોપીએ જામીન અરજી મુકતા ન્યાયાધીશે બન્ને આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, એક વર્ષ પહેલા કારેલીબાગ પોલીસે રૃા.૧,૦૯,૨૦૦ની કિંમતનો મેફેડ્રોનનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.


https://ift.tt/Y4NIvD5
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/8MhveGm
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ