
Ahmedabad news: અમદાવાદના સૌથી વ્યસ્ત ગણાતા એસ.જી. હાઈવે પર ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાવતો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં એક યુવક પોતાની મહિલા મિત્રને ટૂ-વ્હીલર પર આગળના ભાગે બેસાડીને જોખમી રીતે વાહન ચલાવતો જોવા મળ્યો છે. પોતાની શરમ નેવે મૂકીને રસ્તા વચ્ચે કરવામાં આવેલી આ હરકતનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારીને સોશિયલ મીડિયામાં ફરતો કર્યો હતો.
https://ift.tt/EmxUXNu
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3CwHXtN
via IFTTT
0 ટિપ્પણીઓ