Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરાને બિલ્ડિંગની છત પર લઈ જઈને આચર્યું દુષ્કર્મ, નોંધાઈ ફરિયાદ

અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરાને બિલ્ડિંગની છત પર લઈ જઈને આચર્યું દુષ્કર્મ, નોંધાઈ ફરિયાદ


Ahmedabad News : અમદાવાદના બોપલમાં સિક્યુરિટી ગાર્ડે 17 વર્ષીય સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે સગીરાએ પરિવારને જાણ કરી હતી. જેને લઈને પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં માર્ગો-પુલો-હાઇવેનું યુદ્ધના ધોરણે રિપેરિંગનો આદેશ, કોન્ટ્રાક્ટરની બેદરકારી નહીં ચલાવાય

મળતી માહિતી મુજબ, અમદાવાદના બોપલ વિસ્તારમાં 17 વર્ષીય સગીર સાથે સિક્યુરિટી ગાર્ડે બિલ્ડિંગની છત પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.


https://ift.tt/ojklTc0
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pgOwbXN
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ