Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના, જમાઈએ કરી સાસુ-સસરાની હત્યા

ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના, જમાઈએ કરી સાસુ-સસરાની હત્યા


Bhavnagar News : ગુજરાતમાં લૂંટ, મારામારી, હત્યા સહિતની ઘટના સામે આવતી હોય છે, ત્યારે આજે (4 જુલાઈ) રાત્રે ભાવનગરના મહુવામાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ પણ વાંચો: ચોટીલામાં એક, બે નહીં 1000 પેટી વિદેશી દારૂ ઝડપાતા ખળભળાટ, એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

મળતી માહિતી મુજબ, ભાવનગરના મહુવા શહેરમાં હત્યાના બનાવની ઘટના બની છે. જેમાં પતિ-પત્નીના ઝઘડામાં જમાઈએ સાસુ-સસરાની હત્યા નીપજવા હતી.


https://ift.tt/Frl4jsy
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/OcoNfbk
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ