Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: અમદાવાદમાં BRTS બસમાં મફત મુસાફરીની વયમર્યાદામાં કરાયો ઘટાડો, હવે 65 વર્ષ બાદ વિનામૂલ્યે ફરી શકશો

અમદાવાદમાં BRTS બસમાં મફત મુસાફરીની વયમર્યાદામાં કરાયો ઘટાડો, હવે 65 વર્ષ બાદ વિનામૂલ્યે ફરી શકશો


Ahmedabad News : ગુજરાતના અમદાવાદ સિટીમાં દોડતી BRTS બસમાં સિનિયર સિટીઝનની મફત મુસાફરીને લઈને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં BRTS બસમાં મફતમાં મુસાફરીને લઈને સિનિયર સિટીઝનની વયમર્યાદમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે દિવ્યાંગ મુસાફરોને પણ સિટી બસમાં મફતમાં મુસાફરીનો લાભ મળશે.

BRTS બસમાં 65 વર્ષ બાદ વિનામૂલ્યે થશે મુસાફરી

મળતી માહિતી મુજબ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શહેરીજનો માટેની BRTS બસમાં સિનિયર સિટીઝનની 75 વર્ષની વયમર્યાદા ઘટાડીને હવે 65 વર્ષ કરવામાં આવી છે.


https://ift.tt/RgW98sM
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/MUrIXsD
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ