Detail Gujarati - ગુજરાતી માહિતી અને સમાચાર: VIDEO: ચાર મિત્રોના થયા અંતિમ સંસ્કાર, પરિવારોમાં આક્રંદ, ગુજરાતથી કેદારનાથ જતાં થયો હતો અકસ્માત

VIDEO: ચાર મિત્રોના થયા અંતિમ સંસ્કાર, પરિવારોમાં આક્રંદ, ગુજરાતથી કેદારનાથ જતાં થયો હતો અકસ્માત


Gandhinagar News : યુપીના મુઝફ્ફરનગરમાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગાંધીનગરથી કેદારનાથ કારથી જઈ રહેલા 5 મિત્રને મુઝફ્ફરનગરના છાપર વિસ્તારના રામપુર તિરાહા નજીક ગત 30 જૂનના રોજ અકસ્મતા નડ્યો હતો. જેમાં 4 મિત્રોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતમાં મૃત્યુ થનારા ચારેય મિત્રોના મૃતદેહને આજે (2 જુલાઈ) વતન લાવીને અંતિમયાત્રા નીકાળવામાં આવી હતી. 


https://ift.tt/UrpeVkI
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/szFjpQb
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ