Breaking News

સમાચાર
લોડ થઈ રહ્યું છે...

ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ભૂકંપ: બનાસકાંઠા-માઉન્ટ આબુ આસપાસના વિસ્તારોમાં આંચકા અનુભવાયા


Earthquake on Gujarat-Rajasthan border : ગુજરાત-રાજસ્થાન બોર્ડર આસપાસના વિસ્તારોમાં આજે શનિવારે (9 ઓગસ્ટ) ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોવાનું જણાય છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી 31 કિ.મી. ઉત્તર પૂર્વ ભાગમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સામે આવ્યું છે.


https://ift.tt/BhSt8fR
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/IAcGMsK
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ