અમદાવાદ, શનિવાર
માધુપુરામાં હર્ષિત જૈન નામના બુકીને ત્યાં પોલીસે દરોડો પાડીને રૂપિયા બે હજાર કરોડનું ગુજરાતનું સૌથી મોટુ સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ ઝડપી લીધું હતું. આ કૌભાંડમાં ૧૦૦થી વધુ આરોપીઓના નામ ખુલ્યા હતા. જૈ પૈકી કેટલાંક આરોપીઓ વિરૂદ્ધ લુક આઉટ નોટિસ ઇસ્યુ કરવામાં આવતા તે પૈકીનો જયસિંહ ચૌહાણ નામનો આરોપી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. જયસિંહે મહાદેવ બુકીની સટ્ટા આઇડી હર્ષિત જૈનને આપી હતી.
અમદાવાદના માધુપુરામાં આવેલા એક કોમ્પ્લેક્સમાંથી પીસીબીએ દરોડો પાડીને ઝડપેલા ગુજરાતના સૌથી મોટા રૂપિયા બે હજાર કરોડના કૌભાંડને ઝડપી લીધું હતું.
https://ift.tt/O9dhkHu
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/KOQZqCA
via IFTTT
0 ટિપ્પણીઓ