
Rajdeep Sinh Jadeja Surrenders in Amit Khunt Suicide Case : અમિત ખૂંટ આપઘાત કેસમાં આરોપી રાજદીપ સિંહ જાડેજાએ આજે ગોંડલના પોલીસ સ્ટેશનમાં સરન્ડર કર્યું છે. રાજદીપ છેલ્લા છ મહિનાથી ફરાર ચાલી રહ્યો હતો. અગાઉ રાજદીપના પિતા તથા કેસના મુખ્ય આરોપી અનિરુદ્ધ સિંહ જાડેજાએ પણ સરન્ડર કર્યું હતું. પોલીસ રાજદીપ સિંહની ધરપકડ કરી, રિમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ રજૂ કરે તેવી શક્યતા છે.
મહિનાઓ સુધી ફરાર રહ્યા પિતા પુત્ર
https://ift.tt/espNVCT
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/yPDurJc
via IFTTT
0 ટિપ્પણીઓ