
Gandhinagar News : સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના તૈયાર પાકને ભારે નુકસાન થયું હતું. સરકારની ટેકાના ભાવે પાક ખરીદીની વાત કરી છે, ત્યારે રાજ્યના ખેડૂતો પાસેથી આગામી 24 નવેમ્બરથી ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, રાગીની સીધી ખરીદી શરૂ કરાશે. આમ આગામી સોમવારથી ખરીફ માર્કેટિંગ સિઝન 2025-26 અંતર્ગત લઘુતમ ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરાશે.
24 નવેમ્બરથી ડાંગર, બાજરી સહિતના પાકની ટેકાના ભાવે કરાશે ખરીદી
ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે થયેલા પાક નુકસાનને લઈને સરકારે ખેડૂતો માટે રૂ.
https://ift.tt/sPR3f8L
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/wbysFkA
via IFTTT
0 ટિપ્પણીઓ