Breaking News

લોડ થઈ રહ્યું છે...

VIDEO: બોડેલીમાં 'ઓપન બાર'? પોલીસથી બચવા જતા બુટલેગરની કારનો અકસ્માત, દારૂ લૂંટવા લોકોની પડાપડી


Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગઈકાલે શનિવારે બુટલેગર અને પોલીસ વચ્ચેના પકડદાવમાં ભારે હોબાળો મચી ગયો હતો. પોલીસની વોચથી બચવા માટે બુટલેગરે કારને પૂરપાટ ભગાવતા અકસ્માત સર્જાયો હતો. કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભર્યો હતો. અકસ્માત થતા કારની ડિક્કી ખુલી ગઈ હતી. અને લોકોએ તક ઝડપી લઈ દારૂ લૂંટવા માટે રીતસરના પડાપડી કરવા લાગ્યા! આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.


https://ift.tt/Bv8NPG3
from Gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/pY7wrGz
via IFTTT

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ